1.2 KiB
1.2 KiB
General Information:
લેખક પ્રબોધક યશાયાના પુસ્તકને તે બતાવવા માટે નોંધે છે કે ઈસુનો જન્મ શાસ્ત્ર પ્રમાણે હતો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)
All this happened
હવે દૂત બોલી રહ્યો નથી. હવે માથ્થી સમજાવે છે કે દૂતે જે કહ્યું છે તેનું મહત્વ શું છે.
what was spoken by the Lord through the prophet
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રભુએ પ્રબોધકને ઘણા લાંબા સમય અગાઉ લખવાનું કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
the prophet
ત્યાં ઘણા પ્રબોધકો હતા. માથ્થી યશાયાની વાત કરી રહ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""યશાયા પ્રબોધક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)