gu_tn/luk/07/30.md

8 lines
803 B
Markdown

# rejected God's purpose for themselves
ઈશ્વર જે ચાહતા હતા કે તેઓ કરે તે નકારી કાઢ્યું અથવા ""ઈશ્વરે તેઓને જે કહ્યું તેને અનાજ્ઞાંકિત થવાનું પસંદ કર્યું
# not having been baptized by John
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ યોહાનને તેઓનું બાપ્તિસ્મા આપવા દીધું નહિ"" અથવા ""તેઓએ યોહાનના બાપ્તિસ્માને નકાર્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])