1.5 KiB
1.5 KiB
Connecting Statement:
ઈસુએ મરણ પામેલ વ્યક્તિને સાજા કર્યાના પરિણામ સ્વરૂપે શું થયું આ તે જણાવે છે.
fear overcame all of them
તેઓ સર્વ ભયભીત થયા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ સર્વ ખૂબ જ ભયભીત થઈ ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
A great prophet has been raised among us
તેઓ કોઈ અજાણ્યા પ્રબોધકને નહિ પણ ઈસુનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અહીં ""ઉઠાડ્યો"" એ ""થવા માટેનું કારણભૂત"" માટેનો રૂઢિપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણામાંના એકને મહાન પ્રબોધક બનાવ્યો છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]]) (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]])
has looked upon
આ રૂઢિપ્રયોગનો અર્થ ""માટે સંભાળ રાખવી"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)