gu_tn/act/24/21.md

957 B

It is concerning the resurrection of the dead

અમૂર્ત સંજ્ઞા ""પુનરુત્થાન"" એ “ઈશ્વર જીવનમાં પાછા લાવે છે” તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે એટલા માટે કે હું માનું છું કે જેઓ મરણ પામ્યા છે તેઓને ઈશ્વર જીવનમાં પાછા લાવે છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-nominaladj]])

I am on trial before you today

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તમે આજે મારો ન્યાય કરો છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)