24 lines
1.7 KiB
Markdown
24 lines
1.7 KiB
Markdown
# General Information:
|
|
|
|
તે,"" ""પોતે"" અને ""તેને"" શબ્દો પાઉલને દર્શાવે છે. અહીં ""અમે"" શબ્દ લેખક અને તેની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકનો નહીં. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
|
|
|
|
# Connecting Statement:
|
|
|
|
લેખક લૂક, પાઉલ અને તેના અન્ય સાથીઓ તેમની મુસાફરી ચાલુ રાખે છે; જો કે, પાઉલ મુસાફરીના ભાગરૂપે અલગ જાય છે.
|
|
|
|
# We ourselves went
|
|
|
|
આપણે પોતે"" શબ્દ ભાર મૂકે છે અને લૂક અને તેના મુસાફરીના સાથીઓને પાઉલથી અલગ કરે છે, જેમણે હોડીથી મુસાફરી કરી ન હતી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rpronouns]])
|
|
|
|
# sailed away to Assos
|
|
|
|
આસોસ એજીયન સમુદ્રના કાંઠે તૂર્કીમાં વર્તમાન બેહરામની સીધી નીચાણમાં સ્થિત એક શહેર છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
|
|
|
|
# he himself desired
|
|
|
|
પોતે જ તેનો ભાર મૂકવા માટે વપરાય છે કે આ જ પાઉલ ઇચ્છે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rpronouns]])
|
|
|
|
# to go by land
|
|
|
|
જમીની મુસાફરી કરવા માટે
|