gu_tn/tit/03/intro.md

1.6 KiB

તિતસ ૦૩ સામાન્ય નોંધ

માળખું અને વ્યવસ્થા

પાઉલ આ અધ્યાયમાં તિતસને વ્યક્તિગત સૂચનાઓ આપે છે.

કલમ ૧૫ ઔપચારિક રીતે આ પત્રને સમાપ્ત કરે છે. પૂર્વ દિશા નજીકના વિસ્તારમાં પ્રાચીન સમયમાં આ રીતે પત્રને પૂર્ણ કરવાની પ્રથા હતી. .

આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો/ખ્યાલો

વંશાવાળી

વંશાવાળીઓ એવી સૂચિઓ છે કે જેમાં વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોનો અહેવાલ દર્શાવે છે. યહૂદીઓ રાજા બનવા માટે યોગ્ય માણસ પસંદ કરવા માટે વંશાવળીનો ઉપયોગ કરતા હતા. તેઓ આ કરતા હતા કારણ કે સામાન્ય રીતે રાજાના દીકરા જ રાજા બની શકે છે. તેઓ જે જાતિ અને કુટુંબમાંથી આવે છે તે પણ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યાજકો લેવી કુળમાંથી અને હારુનના કુટુંબમાંથી આવ્યા હતા.