gu_tn/tit/03/15.md

887 B

General Information:

તિતસને તેના પત્રનું સમાપન પાઉલ કરે છે

All those

સર્વ લોકો

those who love us in faith

શક્ય અર્થો ૧) ""વિશ્વાસીઓ જે આપણને પ્રેમ કરે છે"" અથવા ૨) ""વિશ્વાસીઓ આપણને પ્રેમ કરે છે કારણ કે આપણે સમાન વિશ્વાસ ધરાવીએ છીએ.

Grace be with all of you

આ એક સામાન્ય ખ્રિસ્તી શુભેચ્છા હતી. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની કૃપા તમારા પર રહો"" અથવા ""મારી પ્રાર્થના છે કે ઈશ્વર તમારા પર કૃપા કરે