gu_tn/tit/03/14.md

1.4 KiB

Connecting Statement:

ઝેનસ અને આપોલોસને પૂરું પાળવું શા માટે મહત્વનુ છે તેનું સ્પષ્ટિકરણ પાઉલ કરે છે.

Our people

પાઉલ ક્રિતના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે

that provide for urgent needs

અગત્યની વસ્તુઓની જરૂરીયાત જેઓને તાત્કાલિક હોય તેવા લોકોને મદદ પૂરી પાડવા ક્રિતના લોકોને સક્ષમ થવાનું કહે છે

needs, and so not be unfruitful

સારા કાર્યો કરી રહેલા લોકો સારાં ફળ આપનાર વૃક્ષો હોય તે રીતે પાઉલ વાત કરે છે. આ બન્નેનો અર્થ થાય છે કે લોકો ફળદાયી અથવા ઉત્પાદક હોવા જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""જરૂરિયાતો; આ રીતે તેઓ ફળદાયક થશે"" અથવા ""જરૂરિયાતો, અને તેથી તેઓ સારા કાર્યો કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)