535 B
535 B
such a person
તે વ્યક્તિ તે પ્રમાણે જ છે
has turned from the right way
ભૂલો કરનાર વ્યક્તિ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે જે માર્ગે ચાલી રહ્યો હતો તે જ માર્ગ તેણે તરછોડયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
condemns himself
પોતા પર ન્યાય લાવે છે