gu_tn/tit/03/09.md

746 B

Connecting Statement:

પાઉલ સમજાવે છે કે તિતસે શું ટાળવું જોઈએ અને વિશ્વાસીઓ વચ્ચે તકરાર કરનાર લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ.

But avoid

તેથી ટાળવું અથવા “તે માટે, ટાળવું”

foolish debates

બિનઉપયોગી બાબતો સબંધીની દલીલો

genealogies

આ કૌટુંબિક સગપણના સંબધોનો અભ્યાસ છે

strife

દલીલો અથવા ઝગડાઓ

the law

મુસાનું નિયમશાસ્ત્ર