gu_tn/tit/03/07.md

850 B

having been justified

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વરે આપણને પાપ વિનાના જાહેર કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we might become heirs with the certain hope of eternal life

ઈશ્વરે જેઓને વચન આપ્યું છે તે લોકો વિશે એ પ્રમાણે વાત કરવામાં આવી છે જેમ કે તેઓ એક કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિનો વારસો પ્રાપ્ત કરવાના હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)