gu_tn/tit/03/06.md

669 B

whom God richly poured on us

નવા કરારના લેખકો માટે સામાન્યતઃ પવિત્ર આત્મા વિશે વાત કરવી તે એક પ્રવાહી વિશે વાત કરવા જેવી છે જેને ઈશ્વર વિપુલ પ્રમાણમાં રેડી દે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણને ઉદારતાથી આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

through our Savior Jesus Christ

જ્યારે ઈસુએ આપણને બચાવ્યા