gu_tn/tit/03/05.md

724 B

by his mercy

કારણ કે તેમણે આપણાં પર દયા દર્શાવી

washing of new birth

પાઉલ પાપીઓ માટે ઈશ્વરની ક્ષમાની વાત એ રીતે કરે છે જેમ કે ઈશ્વર શારીરિક રીતે તેઓને શુદ્ધ કરી રહ્યા હોય. તે એવા પાપીઓની પણ વાત કરે છે જેઓ ઈશ્વરથી નવો જન્મ પામ્યા હોય તે રીતે તેઓ ઈશ્વરને પ્રત્યુતરીત બન્યા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)