gu_tn/tit/03/03.md

2.6 KiB

For once we ourselves

કારણ કે આપણે પણ એક સમયે એવા હતા

once

પહેલા અથવા “એક સમયે” અથવા “અગાઉ”

we ourselves

આપણે અથવા “આપણે પણ”

were thoughtless

મૂર્ખ હતા અથવા “બુદ્ધિહીન હતા”

We were led astray and enslaved by various passions and pleasures

આવેગ અને વિલાસને એ રીતે વર્ણવવામાં આવ્યા છે જાણે કે તેઓ લોકો ઉપર અધિકારીઓ છે અને તેઓએ તે લોકોને પોતાના જુઠ્ઠાણાંઓથી ગુલામ બનાવ્યા છે. આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિવિધ પ્રકારના આવેગો અને વિલાસ વિષયઓ એ આપણને છેતરીને ગેરમાર્ગે દોર્ય હતા” અથવા ""વિવિધ આવેગો અને વિલાસ વિષયો આપણને આનંદ આપી શકે છે તે જૂઠ પર વિશ્વાસ કરવા આપણે પોતાને પરવાનગી આપી હતી, અને ત્યારબાદ આપણે આપણી લાગણીઓને નિયંત્રિત કરવા અથવા તે બાબતો આનંદ આપશે તેમ માની તે બાબતો કરવાથી પોતાને અટકાવવાને આપણે અસમર્થ હતા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને[[rc:///ta/man/translate/figs-activepassive]])

passions

વિષય વાસનાઓ અથવા “ઈચ્છાઓ”

We lived in evil and envy

અહીંયા ""દુષ્ટ"" અને ""ઇર્ષ્યા"" પાપ માટેના સમાન શબ્દો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હંમેશા દુષ્ટતા કરતા હતા અને અન્ય પાસે જે છે તે પોતા પાસે હોવાની અપેક્ષા રાખતા હતા” (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

We were detestable

બીજાઓ આપણો ધિક્કાર કરે તેવું આપણે કરતા હતા