gu_tn/tit/03/01.md

1.2 KiB

Connecting Statement:

ક્રિતમાંના વડીલો અને લોકો જેઓ તેની સંભાળ હેઠળ છે તેઓને શિક્ષણ કેવી રીતે આપવું તે વિશે પાઉલ સતત તિતસને સૂચનાઓ આપે છે.

Remind them to submit

આધીન થવા વિશે તેઓ પહેલેથી જે જાણે છે તે તેઓને ફરીથી જણાવ અથવા “આધીન થવા વિશે તેઓને યાદ કરાવતો રહે”

submit to rulers and authorities, to obey them

જેમ સરકારી અધિકારીઓ અને રાજ્ય શાસકો કહે છે તેમ તેઓને આધીન થઈને

rulers and authorities

આ શબ્દો સમાન અર્થ ધરાવે છે અને જેઓ સરકારી અધિકારમાં છે તેઓ બધાનો ઉલ્લેખ એક સાથે કરે છે.

be ready for every good work

જ્યારે પણ તક પ્રાપ્ત થાય ત્યારે સારું કરવાને તૈયાર રહેવું