gu_tn/tit/02/15.md

839 B

give correction with all authority

આ નિવેદન સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો આ બાબતો કરતાં નથી તે બધાને પૂરા અધિકારથી ઠપકો આપવો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Let no one

કોઈને પણ પરવાનગી આપવી નહીં

disregard you

આ નિવેદન સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી વાણીને સાંભળવાનો નકાર કરે છે"" અથવા ""તમને માન આપવાનો નકાર કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)