gu_tn/tit/02/14.md

833 B

gave himself for us

ઈસુ સ્વેચ્છાએ મૃત્યું પામ્યા તે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે માટે તેમણે પોતાનો જીવ આપ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to redeem us from all lawlessness

પાઉલ ઈસુ વિષે વાત કરે છે જાણે કે ગુલામોને તેમના દુષ્ટ માલિકથી ઈસુ છુટકારો આપી રહ્યા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a special people

એવા લોકોનું જુથ જેઓ તેમના વહાલાઓ છે

are eager

તીવ્ર ઈચ્છા હોવી