gu_tn/tit/02/13.md

794 B

we look forward to receiving

આપણે આવકારવાની વાટ જોઇએ છીએ.

our blessed hope, the appearance of the glory of our great God and Savior Jesus Christ

અહીંયા ""મહિમા"" ઈસુનો ઉલ્લેખ કરે છે જે મહિમાવંત રીતે પ્રગટ થવાના છે. વૈકલ્પિક ભાષાંતર: ""સારી વસ્તુને માટે આપણે જે આશા રાખીએ છીએ, તે એ છે કે, આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનું મહિમાવંત રીતે પ્રગટ થવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)