gu_tn/tit/02/12.md

947 B

trains us

પાઉલે ઈશ્વરની કૃપા વિશે કહ્યું ([તિતસ ૨:૧૧ ] (./૧૧.એમડી)) જેમકે એક વ્યક્તિ અન્ય લોકો પાસે જાય છે અને તેઓને પવિત્ર જીવન જીવવા માટે તાલીમ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

trains us to reject godlessness

ઈશ્વરનું અપમાન નહીં કરવા વિશે શિક્ષણ આપે છે

worldly passions

જગતની બાબતો માટે તીવ્ર ઈચ્છા અથવા “વિષય વાસનાઓની તીવ્ર ઈચ્છા હોવી”

in this age

જ્યાં સુધી આપણે આ જગતમાં જીવીએ છીએ અથવા “આ સમય દરમિયાન”