gu_tn/tit/02/11.md

645 B

Connecting Statement:

પાઉલ તિતસને ઈસુના પુનઃઆગમન તરફ લક્ષ આપવાને અને ઈસુ દ્વારા તેના અધિકારને યાદ રાખવાને પ્રોત્સાહન આપે છે.

the grace of God has appeared

પાઉલ ઈશ્વરની કૃપા વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે એક વ્યક્તિ હોય અને તે બીજા લોકોની પાસે જતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)