gu_tn/tit/02/10.md

816 B

demonstrate all good faith

તેઓએ બતાવવું કે તેઓ તેમના માલિકોના વિશ્વાસયોગ્ય છે.

in every way

તેઓ જે દરેક બાબતો કરે છે તેમાં

they may bring credit to the teaching about God our Savior

જેથી તેઓ આપણા ઉદ્ધારક ઈશ્વરનું શિક્ષણ આકર્ષક રીતે આપી શકે છે અથવા ""આપણા પ્રભુ આપણા તારનાર વિશેનું શિક્ષણ સારું છે તેમ માનવાને તેઓ લોકોને દોરી શકે”

God our Savior

આપણા પ્રભુ જે આપણને તારણ આપે છે