gu_tn/tit/02/03.md

1.2 KiB

Teach older women likewise

તેજ રીતે વૃદ્ધ સ્ત્રીઓને શીખવો અથવા “વૃદ્ધ સ્ત્રીઓને પણ શિક્ષણ આપો”

slanderers

આ શબ્દ એ લોકોને નોંધે છે કે જેઓ પોતે સાચા હોય કે જૂઠા પરંતુ તેઓ બીજા લોકો વિશે ખરાબ બાબતો બોલે છે.

or being slaves to much wine

જે વ્યક્તિ પોતા પર સંયમ રાખી શકતો નથી અને ખૂબ મદ્યપાન કરતો હોય તે વ્યક્તિ વિશે એ રીતે વાત કરવામાં આવી છે કે જાણે તે દારૂનો ગુલામ હોય.. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જે અતિ મદ્યપાન કરતો નથી"" અથવા ""મદ્યપાનનો વ્યસની નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-activepassive]])