gu_tn/tit/02/02.md

1.1 KiB

to be temperate

વિવેકપૂર્ણ થવું અથવા “સંયમ રાખવો”

to be ... sensible

ઇચ્છાઓને સંયમમાં રાખવી

sound in faith, in love, and in perseverance

અહીંયા “સાચા” શબ્દનો અર્થ દૃઢ અને સ્થિર બનવું. અમૂર્ત/અવ્યક્ત નામો ""વિશ્વાસ,"" ""પ્રેમ,"" અને ""ધીરજ""ને ક્રિયાપદો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તેઓએ ઈશ્વર વિશેના સત્ય શિક્ષણનો ખાતરીપૂર્વક વિશ્વાસ કરવો, એકબીજા પર સાચો પ્રેમ રાખવો અને જ્યારે પરિસ્થિતીઓ કઠિન હોય ત્યારે પણ ઈશ્વરની સેવા સતત કરવી” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)