gu_tn/tit/02/01.md

1.1 KiB

Connecting Statement:

પાઉલે તિતસને ઈશ્વરનો ઉપદેશ કરવા માટેના કારણો કહેવાનું ચાલુ રાખે છે, અને સમજાવે છે કે વૃદ્ધ પુરુષો, વૃદ્ધ સ્ત્રીઓ, જુવાન પુરુષો, અને ગુલામો અથવા નોકરોએ વિશ્વાસી તરીકે કેવી રીતે જીવવું જોઈએ.

But you, speak what fits

પાઉલ સૂચવે છે કે આમાં ભિન્ન શું છે. વૈકલ્પિક ભાષાંતર: ""પણ તિતસ તારે, જુઠા શિક્ષકોથી વિપરીત જે બાબત યોગ્ય છે તે કહેવાને ચોક્કસાઈ રાખવી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

with faithful instruction

સાચા સિદ્ધાંત અથવા “ખરા શિક્ષણ સાથે”