gu_tn/tit/01/intro.md

2.2 KiB

તિતસ ૦૧ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ સામાન્ય રીતે ૧-૪ કલમમાં આ પત્રની ઔપચારિક પ્રસ્તાવના રજૂ કરે છે. પૂર્વ વિસ્તારોના પ્રાચીન લેખકો વારંવાર આ રીતે પત્રોની શરૂઆત કરતા હતા.

૬-૯ કલમોમાં, મંડળીના આગેવાન તરીકે ઈચ્છા ધરાવનાર વ્યક્તિમાં જે કેટલીક લાયકાતો હોવી જોઇએ તેનો ઉલ્લેખ પાઉલ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs –અમૂર્ત/અવ્યક્ત નામો) આ પ્રકારની સમાન યાદી ૧ તિમોથીના ૩ જા અધ્યાયમાં પાઉલ આપે છે.

આ પત્રમાં વિશેષ વિચારો/ખ્યાલો

વડીલો

મંડળીના આગેવાનો માટે મંડળીએ ભિન્ન શીર્ષકોનો શબ્દપ્રયોગ કરેલો છે. કેટલાક શિર્ષકો વડીલ, સેવક, પાળક અને અધ્યક્ષ જેવા શબ્દોનો સમાવેશ કરે છે.

આ પત્રમાં ભાષાંતરની કેટલીક સંભવિત સમસ્યાઓ

કરવું, કદાચ, ફરજિયાત

ULT અન્ય ભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે જે જરૂરિયાતો અથવા જવાબદારીઓ સૂચવે છે. આ ક્રિયાપદોની સાથે વિવિધ સ્તરીય શક્તિ સંકળાયેલ છે. સૂક્ષ્મ તફાવતોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. યુએસટી આ ક્રિયાપદોને વધુ સરળ અને સામાન્ય રીતે અનુવાદ કરે છે.