gu_tn/tit/01/14.md

538 B

Jewish myths

આ યહુદીઓના જુઠા શિક્ષણનો ઉલ્લેખ કરે છે.

turn away from the truth

પાઉલ સત્ય વિષે વાત કરે છે જાણે કે તે એક વસ્તુ છે કે જેનાથી કોઈ ચલિત થઇ શકે અથવા વેગળા થઇ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""સત્યનો નકાર કરવો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)