gu_tn/tit/01/12.md

708 B

One of their own prophets

ક્રીતમાથી એક પ્રબોધક અથવા ""ક્રીતનો એક કે જે પોતાને પ્રબોધક ગણાવે છે

Cretans are always liars

ક્રિતિઓ હંમેશા જૂઠું બોલે છે. આ એક અતિશયોક્તિ છે જેનો અર્થ છે કે ઘણા ક્રિતિઓ જૂઠું બોલે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

evil beasts

આ રૂપક ક્રિતિઓને જંગલી પશુ સમાન ગણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)