gu_tn/tit/01/11.md

1.4 KiB

It is necessary to stop them

તેઓને આ ઉપદેશ ફેલાવતા અટકાવવા જોઈએ અથવા ""તેઓ તેમના મોહિત શબ્દો દ્વારા અન્ય લોકોને પ્રભાવિત કરે છે, તેમ કરવાથી તેમને અટકાવવા જોઈએ.”

what they should not teach

ખ્રિસ્ત અને નિયમશાસ્ત્ર વિશે તેઓ દ્વારા શીખવવામાં આવતી વાતો સત્ય નથી તેથી તે શીખવવી યોગ્ય નથી. .

for shameful profit

જે બાબતો માનયોગ્ય નથી તે પ્રમાણે વર્તીને લોકો લાભ મેળવતા હોય, આ તેનો ઉલ્લેખ છે.

are upsetting whole families

સર્વ પરિવારોને બરબાદ કરી રહ્યા છે. આ મુદ્દો એ હતો કે તેઓ પરિવારોના વિશ્વાસને નષ્ટ કરીને તેઓને છિન્નભિન્ન કરી રહ્યા હતા. આથી આ બાબતે કદાચ પરિવારોના સભ્યોને એકબીજા સાથે દલીલ કરવા ઉશ્કેર્યા હોય.