gu_tn/tit/01/09.md

652 B

hold tightly to

પાઉલે ખ્રિસ્તી વિશ્વાસ પ્રત્યેની શ્રદ્ધા વિષે વાત એ રીતે કરે છે જેમ કે તેણે તેને પોતના હાથથી પકડી રાખી હોય. વૈકલ્પિક ભાષાંતર: “વળગી રહો"" અથવા ""સારી રીતે જાણો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

good teaching

તેણે ઈશ્વર વિષે સત્ય વાતો અને બીજી આત્મિક બાબતો શીખવવી.