gu_tn/tit/01/07.md

920 B

overseer

આત્મિક નેતૃત્વના સમાન પદ માટે આ એક બીજું નામ છે જેને પાઉલ ૧:૬ માં ""વડીલ"" તરીકે ઉલ્લેખ કરે છે.

God's household manager

પાઉલ મંડળીને કહે છે જેમ કે તે ઈશ્વરનું પરિવાર છે અને અધ્યક્ષ તે પરિવારની સારસંભાળ લેવાને એક સેવક તરીકે નિયુક્ત છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

not addicted to wine

મદ્યપાન કરનાર નહીં અથવા “અતિશય મદ્યપાન કરનાર નહી”

not a brawler

તામસી માણસ નહીં અથવા “જેને ઝઘડો ગમતો નથી”