gu_tn/tit/01/05.md

792 B

For this purpose

આ કારણને લીધે

I left you in Crete

મૈ તને ક્રીતમાં રહેવાનું કહ્યું હતું

that you might set in order things not yet complete

જેથી જે જરૂરી બાબતોની વ્યવસ્થા કરવાની છે તે તું સંપૂર્ણ કરે.

ordain elders

વડીલોની નિમણૂંક કરવી અથવા “વડીલો ઠરાવવા”

elders

જૂના સમયની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલો વિશ્વાસીઓની સભાઓની આત્મિક આગેવાની પૂરી પાડતા હતા.