gu_tn/tit/01/03.md

930 B

At the right time

યોગ્ય સમયે/નિર્ધારિત સમયે

he revealed his word

ઈશ્વરના સંદેશની વાત, પાઉલ એ રીતે કરે છે જેમ કે તે કોઈ પદાર્થ હોય અને દેખીતી રીતે લોકોને બતાવી શકાતો હોય. . વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે મને તેમનો સંદેશો સમજાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he trusted me to deliver

પ્રગટ કરવાને મારા પર ભરોસો કર્યો અથવા “સુવાર્તા પ્રચાર કરવાની જવાબદારી મને સોંપવામાં આવી”

God our Savior

ઈશ્વર, જે આપણને તારે છે