gu_tn/rom/16/27.md

715 B

To the only wise God ... be glory forever. Amen

અહીં ""ઈસુ ખ્રિસ્ત દ્વારા"" ઈસુએ જે કર્યું તે સૂચવે છે. ""મહિમા"" આપવાનો અર્થ ઈશ્વરની સ્તુતિ કરવી. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેના લીધે, આપણે કાયમ તેમની, જેઓ એકલા જ ઈશ્વર અને જ્ઞાની છે, તેમની પ્રશંસા કરીશું. આમેન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)