gu_tn/rom/16/23.md

561 B

Gaius ... Erastus ... Quartus

આ પુરુષોના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the host

આ ગાયસનો ઉલ્લેખ કરે છે, તે વ્યક્તિ જેના ઘરે પાઉલ અને તેના સાથી વિશ્વાસીઓ આરાધના માટે એકત્ર થયા હતા.

the treasurer

આ તે વ્યક્તિ છે જે જૂથ માટેના નાણાંની સંભાળ રાખે છે.