gu_tn/rom/16/20.md

770 B

The God of peace will soon crush Satan under your feet

તમારા પગ તળે છૂંદવુ"" આ શબ્દસમૂહ દુશ્મન પરની સંપૂર્ણ જીતનો ઉલ્લેખ કરે છે. અહીં પાઉલ શેતાન પરની જીતની વાત કરે છે જાણે કે રોમન વિશ્વાસીઓ દુશ્મનને તેમના પગ નીચે કચડી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""ટૂંક સમયમાં ઈશ્વર તમને શાંતિ અને શેતાન પર સંપૂર્ણ વિજય આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)