gu_tn/rom/16/19.md

710 B

For your obedience reaches everyone

અહીં પાઉલ રોમન વિશ્વાસીઓના આજ્ઞાપાલનની એ રીતે વાત કરે છે જાણે તે એક વ્યક્તિ હોય જે લોકો મધ્યે જઈ શકતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિએ સાંભળ્યું છે કે તમે કેવી રીતે ઈસુનું પાલન કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

innocent to that which is evil

ભૂંડી વસ્તુઓ કરવામાં સામેલ નથી