gu_tn/rom/16/18.md

2.5 KiB

but their own stomach

તેઓ સેવા આપે છે"" તે શબ્દો પહેલાના વાક્યથી સમજી શકાય છે. આ એક અલગ વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના બદલે, તેઓ તેમના પોતાના પેટની સેવા કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

but their own stomach

અહીં ""પેટ"" એક ઉપનામ છે જે શારીરિક ઇચ્છાઓનો ઉલ્લેખ કરે છે. ત્યાં પેટની સેવા તેમની ઇચ્છાઓને સંતોષવાનું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓ ફક્ત તેમની પોતાની સ્વાર્થી ઇચ્છાઓને જ સંતોષવા માગે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

By their smooth and flattering speech

સરળ"" અને ""ખુશામત"" શબ્દોનો અર્થ સમાન જ છે. પાઉલે ભાર મૂક્યો છે કે આ લોકો કેવી રીતે વિશ્વાસીઓને છેતરતા હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""સારી અને સાચી લાગે તેવી બાબતો કહીને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

they deceive the hearts of the innocent

અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક અસ્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ નિર્દોષ વિશ્વાસીઓને છેતરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

innocent

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જે સરળ, બિનઅનુભવી, અને ભોળા છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ નિર્દોષપણે તેમના પર વિશ્વાસ કરે છે"" અથવા ""જેઓ નથી જાણતા કે આ શિક્ષકો તેઓને મૂર્ખ બનાવે છે