gu_tn/rom/16/17.md

1.7 KiB

Connecting Statement:

પાઉલ એકતા અને ઈશ્વર માટે જીવવા વિશે વિશ્વાસીઓને એક છેલ્લી ચેતવણી આપે છે.

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

to think about

તેઓને ધ્યાનમાં રાખો

who are causing the divisions and obstacles

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દલીલ કરે છે અને બીજાઓને ઈસુ પર વિશ્વાસ બંધ કરવાનું કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વિશ્વાસીઓને એકબીજા સાથે દલીલ કરવા અને ઈશ્વર પર વિશ્વાસ રાખવા અટકાવવાનું કારણ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

They are going beyond the teaching that you have learned

તેઓ એવી વસ્તુઓ શીખવે છે કે જે તમે પહેલાથી શીખ્યા તે સત્યથી સહમત નથી

Turn away from them

અહીંથી પાછા ફરવુ એ ""સાંભળવાનો ઇનકાર"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને સાંભળશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)