gu_tn/rom/16/16.md

575 B

a holy kiss

સાથી વિશ્વાસીઓ માટે લાગણીની અભિવ્યક્તિ

All the churches of Christ greet you

અહીં પાઉલ ખ્રિસ્તની મંડળીઓ વિશે સામાન્ય રીતે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ક્ષેત્રની તમામ મંડળીઓમાંના વિશ્વાસીઓ તમને અભિવાદન મોકલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)