gu_tn/rom/16/13.md

879 B

Rufus

આ એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/translate-unknown]])

chosen in the Lord

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ જેને પસંદ કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

his mother and mine

પાઉલ રૂફસની મા વિશે બોલે છે જાણે તે તેની પોતાની મા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેની મા, જેને હું મારી મા તરીકે પણ માનું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)