gu_tn/rom/16/05.md

775 B

Greet the church that is in their house

તેઓના ઘરમાં આરાધના કરવા માટે મળનારા વિશ્વાસીઓને સલામ કહેજો

Epaenetus

આ એક પુરૂષનું નામ છે. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/translate-unknown]])

firstfruit of Asia to Christ

પાઉલ અપૈનિતસ વિશે બોલે છે કે જાણે તે એક પ્રથમફળ હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુમાં વિશ્વાસ કરનાર એશિયામાં પ્રથમ વ્યક્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)