gu_tn/rom/16/03.md

619 B

Priscilla and Aquila

પ્રિસ્કા એ અકુલાસની પત્ની હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

my fellow workers in Christ Jesus

પાઉલના ""સાથી કામદારો"" એવા લોકો છે જેઓ ઈસુ વિશે બીજાઓને પણ કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ખ્રિસ્ત ઈસુ વિશે કહેવા માટે મારી સાથે કામ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)