gu_tn/rom/16/01.md

1.0 KiB

Connecting Statement:

ત્યારબાદ રોમના ઘણા વિશ્વાસીઓને નામ દ્વારા પાઉલ અભિવાદન પાઠવે છે.

I commend to you Phoebe

હું ઇચ્છું છું કે તમે ફેબીનું સન્માન કરો

Phoebe

આ એક મહિલાનું નામ છે. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/translate-unknown]])

our sister

“આપણે"" શબ્દ પાઉલ અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્તમાં આપણી બહેન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Cenchrea

આ ગ્રીસ શહેરનું એક બંદર હતું. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/translate-unknown]])