gu_tn/rom/15/31.md

1.2 KiB

I may be rescued from those who are disobedient

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મને તે અવિશ્વાસી લોકોથી બચાવશે"" અથવા ""જે લોકો અનાદર કરે છે તેઓથી મને નુકસાન પહોંચાડતા અટકાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

and that my service for Jerusalem may be acceptable to the believers

અહીં પાઉલ તેની ઇચ્છા વ્યક્ત કરે છે કે યરૂશાલેમના વિશ્વાસીઓ મકદોનિયા અને અખાયાના વિશ્વાસીઓ પાસેથી રાજીખુશીથી નાણાં સ્વીકારશે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રાર્થના કરો કે યરૂશાલેમના વિશ્વાસીઓ માટે જે નાણાં હું લાવ્યો છું તે મેળવીને તેઓ આનંદિત થાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)