gu_tn/rom/15/30.md

1.0 KiB

Now

જો તમારી ભાષામાં એ બતાવવાનો કોઈ રસ્તો છે કે પાઉલે સારી એવી વાતો વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે જેનો તેને વિશ્વાસ છે (રોમન 15:29) અને હવે તે જે જોખમોનો સામનો કરે છે તેના વિશે વાત કરવાનું શરૂ કરશે, તેનો અહીં ઉપયોગ કરો.

I urge you

હું તમને પ્રોત્સાહિત કરું છું

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

to strive together with

તમે સખત મહેનત કરો છો અથવા ""તમે સંઘર્ષ કરો છો