gu_tn/rom/15/26.md

507 B

it was the good pleasure of Macedonia and Achaia

અહીં ""મકદોનિયા"" અને ""અખાયા"" શબ્દો તે વિસ્તારોમાં રહેનારા લોકો માટેના રૂઢિપ્રયોગો છે. વૈકલ્પિક અનુવાદ: ""મકદોનિયા અને અખાયા પ્રાંતના વિશ્વાસીઓ ખુશ હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)