gu_tn/rom/15/24.md

1.3 KiB

Spain

રોમની પશ્ચિમમાં આ એક રોમન પ્રાંત છે જેની મુલાકાત પાઉલ લેવા માગતો હતો. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/translate-unknown]])

in passing

જેમ કે હું રોમમાંથી પસાર થાઉ છું અથવા ""જ્યારે હું મારા માર્ગ પર છું

and to be helped by you along my journey there

અહીં પાઉલ સૂચવે છે કે રોમન વિશ્વાસીઓને તેની સ્પેનની મુસાફરી કરવા માટે થોડીક આર્થિક સહાય પ્રદાન કરે તેવું ઇચ્છે છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તમે મારા પ્રવાસમાં મને મદદ કરશો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

I have enjoyed your company

તમારી સાથે થોડો સમય પસાર કરવામાં આનંદ કર્યો છે અથવા ""તમારી મુલાકાત લેવાનો આનંદ માણ્યો છે