gu_tn/rom/15/23.md

640 B

I no longer have any place in these regions

પાઉલ સૂચવે છે કે આ વિસ્તારોમાં ત્યાં કોઈ વધુ સ્થળો નથી જ્યાં લોકો રહે છે જેમણે ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ પ્રદેશોમાં એવી કોઈ વધુ જગ્યાઓ નથી કે જ્યાં લોકોએ ખ્રિસ્ત વિશે સાંભળ્યું ન હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)