gu_tn/rom/15/22.md

723 B

Connecting Statement:

પાઉલ રોમમાં વિશ્વાસીઓને તેમની મુલાકાત લેવાની તેમની વ્યક્તિગત યોજનાઓ વિશે કહે છે અને વિશ્વાસીઓને પ્રાર્થના કરવા કહે છે.

I was also hindered

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પણ મને અવરોધે છે"" અથવા ""લોકો પણ મને અવરોધે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)