gu_tn/rom/15/21.md

1.2 KiB

It is as it is written

અહીં પાઉલે યશાયા શાસ્ત્રમાં જે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો અને અર્થને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેવું યશાયાએ શાસ્ત્રમાં લખ્યું છે તેવું જે થઈ રહ્યું છે તે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

Those to whom no tidings of him came

અહીં પાઉલ ખ્રિસ્ત વિશેના “સમાચાર” અથવા સંદેશની વાત કરે છે જાણે તે જીવંત છે અને પોતે જ ખસવા માટે સક્ષમ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને જેમને કોઈએ તેમના વિશે સમાચાર નથી કહ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)